ચીનની ધમકી વચ્ચે તાઈવાન પહોંચ્યા નેન્સી પેલોસી| નવરાત્રી પર GSTનું ગ્રહણ

2022-08-02 1

નવરાત્રી પર ગરબા રમવા માટે પણ હવે ટેક્સ ચૂકવવો પડશે, કારણ કે 500થી વધુના ગરબા પાસ પર 18 ટકા જીએસટી લગાવવામાં આવશે. જેના પગલે ગરબા આયોજકો ચિંતિત બન્યા છે. ચીનની ધમકી વચ્ચે અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચ્યા છે. જ્યાં એરપોર્ટ પર તાઈવાનના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું હતુ. આ દરમિયાન સુરક્ષા કારણોસર એરપોર્ટ પર અંધારુ રહ્યું હતુ.

Videos similaires